Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમા આજે સતત ત્રીજા દિવસે પણ સખત પવનનું જોર યથાવત : વાદળછાયું વાતાવરણ : ગરમીમાં ઘટાડો : બે દિવસ ગિરનાર રોપ-વે આજે ત્રીજા દિવસે પણ બંધ રહે તેવી શકયતા

હિટવેવની કોઈ આગાહી નથી. હવે પ્રિ-મોન્‍સૂન એક્‍ટિવિટી શરૂ થશે. રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં કાલે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્‍યારે સુરત, તાપીમાં સામાન્‍ય વરસાદ પડી શકે છે.

 

(11:49 am IST)