Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ

 રાજકોટઃ સંગીતાબેન શાહ દ્વારા શ્રી ભૂમંગલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ સંચાલીત મોડેલ સ્‍કુલમાં પતરા નાખવા માટે રૂ.૧૦ હજારનું અનુદાન તેમજ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્‍ટમાં એસીવાળી ઇનોવા એમ્‍બ્‍યુલન્‍સ નિઃશુલ્‍ક સેવામાં આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:23 pm IST)