-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Monday, 23rd May 2022
રામકથામાં કોવિડ વેકિસનેશન બુથનો પ્રારંભ

રાજકોટ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથા સ્થળ શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ વેકસીનેશનનું ખાસ બુથ તા. ર૯ મે સુધી ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં ૧ર વર્ષથી ઉપરના લોકોને બીજો ડોઝ તથા ૬૦ વર્ષની ઉપરના લોકોને બુસ્ટર ડોઝ સાંજે ૪-૩૦ થી સાંજે ૬-૩૦ સુધી આપવામાં આવશે. તસ્વીરમાં મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ તથા કર્મચારીઓ નજરે પડે છે.
(3:49 pm IST)