Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સ્‍માર્ટ ગેરેજ !

મહિલા કોલેજ- પાસે આવેલા સ્‍માર્ટ બસ સ્‍ટેન્‍ડે વરસતા વરસાદમાં સ્‍માર્ટ ગેરેજનું રૂપ ધારણ કર્યું હતું. પાણીમાં બંધ પડી જતા ટુન્‍વ્‍હીલર ચાલકો માટે આ સ્‍માર્ટ ગેરેજ આશીર્વાદરૂપ બન્‍યું હતું. તસવીરમાં વાહન રીપેરિંગ થતું દર્શાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)