Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજકોટમાં ગરબા માટે રાત્રે 12 વાગ્યા સુધી મંજૂરી અપાશે : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની જાહેરાત

રાજકોટ :  ગુજરાત સરકારની સુચના પ્રમાણે નવરાત્રીના દિવસોમાં લાઉડસ્પીકર ૧૨ /૦૦ વાગ્યા સુધી વગાડવા પરવાનગી આપવામાં આવેલી છે,જે પ્રમાણે રાજકોટ શહેરમાં નવરાત્રીના દિવસોમાં ૧૨/૦૦ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા પરવાનગી આપવામાં આવશે. આ અંગે તમામ નોંધ લેવા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે

 

(8:01 pm IST)