Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે રાજકોટમાં

રાજકોટ તા. ર૩: રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે ખાસ લગ્ન સમારંભમાં હાજરી આપવા રાજકોટ આવી રહ્યા છે, કલેકટર તંત્રમાં તેમનો ટેન્ટેટીવ ઉતરેલા કાર્યક્રમ મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી સાંજે ૬-૪પ વાગ્યે રવાના થઇ સાંજે ૭-૧પ કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે, ત્યાંથીતેઓ ૭-૩૦ કલાકે કાલાવાડ રોડ પર ખીરસરા પાર્કની પાછળની બાજુએ આવેલ કુશલ પાર્ક ખાતે ઉદ્યોગપતિ વડાલીયા પરીવારના લગ્ન સમારંભમાં હાજરી આપશે, અને રાજકોટથી રાત્રે ૮ વાગ્યે અમદાવાદ જવા રવાના થશે.

(2:31 pm IST)