Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગ્રંથાલયોનું સન્‍માન

  દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ- ઢોલરા પ્રેરિત સાહિત્‍ય સેતુ દ્વારા વર્ષોથી રાજકોટ  મહાનગરમાં ઉત્તમ ગ્રંથાલય સેવા આપતા લેંગ લાઇબ્રેરી ટ્રસ્‍ટ  સંચાલિત અરવિંદભાઇ મણીયાર પુસ્‍તકાલય, સરકારી જીલ્લા પુસ્‍તકાલય, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી, રોટરી મીડ ટાઉન લાઇબ્રેરી, સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ગુલાબચંદ્ર તબકચંદ્ર શેઠ પુસ્‍તકાલયનું રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્‍તાહ નિમિતે ગ્રંથાલય સન્‍માન કરવામાં આવેલ, સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્‍થાના અનુપમ દોશી, કવિ નટવર આહલપરા, ભરતભાઇ સુરેલીયા, જયેન્‍દ્રભાઇ મહેતા, વિપુલભાઇ ભટ્ટ, ગુણેન્‍દ્ર ભાડેશીયા, રમેશ શીશાંગીયા, પરિમલભાઇ જોષી, કિશોર (ટાકોદરા) કાર્યરત  રહેલ.

(2:59 pm IST)