Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

લોહાણા સમાજના યુવાઓની ''LOHANA LAGNA'' એપ્‍લીકેશનનો ૮માં વર્ષમાં પ્રવેશ

વિશ્વભરના રઘુવંશી સમાજના, યુવક - યુવતિઓને આંગળીના ટેરવે માહિતી ઉપલબ્‍ધ થાય તે માટે લોહાણા મહિલા શ્રેષ્‍ઠી વૈશાલીબેન જયદેવભાઇ રૂપારેલીયા અને ટીમ કાર્યરત

રાજકોટ તા. ર૩ : ભારતના તમામ રાજયો અને વિશ્વના લગભગ સમસ્‍ત દેશોમા વસ્‍તી ધરાવતા લોહાણા જ્ઞાતી માટે ખૂબજ આનંદના સમાચાર બની રહે તેવા કાર્યોનો રાજકોટના વૈશાલીબેન જયદેવભાઇ રૂપારેલીયા દ્વારા આજથી ૭ (સાત) વર્ષ પૂર્વે લોહાણા સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવાતીઓ માટે ''Lohana  Lagna'' મોબાઇલ એપ્‍લીકેશનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ ''Lohana  Lagna'' મોબાઇલ એપ્‍લીકેશનનો ૧પ હજારથી પણ વધારે લોહાણા ઉમેદવારો ડાઉનલોડ કરી લાભ લઇ રહ્યા છ.ે

ઉમેદવારોના બાયોડેટાની ૧૦૦% પ્રાઇવેસી આ''Lohana  Lagna''  મોબાઇલ એપ્‍લીકેશનમાં રાખવામાં આવે છ. શકય હોય ત્‍યાં સુધી ઉમેદવારોના બાયોડેટા એકબીજા સાથે પરફેકટ મેચ, એકબીજાની યોગ્‍યતા મુજબ જ આપવામાં આવે છે દરેક બાયોડેટા ''Lohana  Lagna'' ઁ મોબાઇલ એપ્‍લીકેશન દ્વારા પુરી ચકાસણી કરીને જ એપ્‍લીકેશનમાં મુકવામાં આવે છ.ે ભરતના છેવાડાના ગામડાથી લઇને વિદેશમાં વસતા રઘુવંશીઓના બાયોડેટા આ''Lohana  Lagna'' મોબાઇલ એપ્‍લીકેશનમાં મળી રહે છ.ે

વિધવા, વિધુર, હાઇ એજયુકેટેડ, એન્‍જીનીયર્સ, સી.એ., ડોકટર્સ, એન. આર.આઇ., ઓછુ ભણેલા, દિવ્‍યાંગ, વિકલાંગ વિગેરે ઉમેદવારોના બાયોડેટા આ''Lohana  Lagna''  મોબાઇલ એપ્‍લીકેશનમાં મળી રહી છે સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્‍યા સુધી કસ્‍ટમર કેર મો. ૭૮ર૦૦ પ૦૦પપ ઉપર પણ ખુશ્‍બુબેન દાવડા, ડો. સ્‍વાતિ દાવડા તથા સીમાબેન દાવડા વિગતવાર માહિતી આપવામાં આવે છ.ે

આજના બદલાતા જમાનાની માંગ રૂપ રઘુવંશી સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ માટે આ એપ્‍લીકેશન ખુબ જ ઉપયોગી બની રહી છે. આજના આ ઇન્‍ટરનેટ યુગમાં કોઇપણ મા-બાપને પોતાના ઉમરલાયક સંતાનોના વૈવીશાળ માટે હરહમેશ ચિંતા રહે છ.ે પોતાની દિકરી સારા સંસ્‍કાર કુટુંબમાં વળાવવાની એક પોતાના દિકરા માટે સુયોગ્‍ય અને સરકારી ખાનદાન પરિવારની દિકરીને વહુ તરીકે લાવવાની ઝંખના રહે છ.ે

આજના સમયને અનુરૂપ આ લોહાણા સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ માટે ''Lohana  Lagna'' મોબાઇલ એપ્‍લીકેશનના આયોજન કરવાનો મુખ્‍ય હેતુ યોગ્‍ય યુવક-યુવતીઓને તેમના માટે સુયોગ્‍ય અને યોગ્‍ય પસંદગીમાં મદદરૂપ થવાનો છ.ે આજના યાંત્રીક યુગમાં આધુનિક પધ્‍ધતીની ઝડપને લીધે સમગ્ર વિશ્વમાં વસતા લોકો એકબીજાને નજીક સરળતાથી આવી રહ્યા છે. ત્‍યારે સગપણ જેવા પારીવારીક પ્રસંગોને શા માટે આ ટેકનોલોજીથી લાભ ન આપવો બસ આ જ વિચારને મુર્તિમંત કરતા લોહાણા સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ માટે ''Lohana  Lagnaઁ મોબાઇલ એપ્‍લીકેશનનો વૈશાલીબેન જયદેવભાઇ રૂપારેલીયા દ્વારા પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

કવિ નાનાલાલે પણ કહ્યું છે કે આત્‍માને ઓળખે તે ‘વર'બીજા બધા ‘પર', લગ્ન એ સાધના છે સમસ્‍યા નથી. એ ઉપાસના છે વાસના નથી. વર એટલે જે શ્રેષ્‍ઠ, સ્‍વિકારવા યોગ્‍ય જયોતથી જયોત મળે એનુ નામ લગન પતિ માટે ‘પત્‍નિ વ્રત' અને પત્‍ની માટે ‘પતિ વ્રત'ની પુણ્‍ય પ્રતિતી તે લગ્ન આવા દંપતી ધારે તો ધરા ઉપર સ્‍વર્ગ ઉતારે ‘હું' અને ‘તું' અને ‘તારૂ' ને બદલે આપણા પણાનો દ્રષ્‍ટિકોણ અપનાવીએ એ અભ્‍યર્થના આ તબકકે ''Lohana  Lagna'' મોબાઇલ એપ્‍લીકેશનનો પ્રમોટરોએ કરી છે લગ્ન માંગ્‍લયમાં નિમિત બનવાનો આ મહાયજ્ઞ છ.ે અત્‍યંત આયોજનબધ્‍ધ, પરિણામ તેમજ યુગલક્ષી આવકાર્ય તથા હવેના સમયમાં અનિવાર્ય કહી શકાય તેવા ર૧મી સદીના આ અભિગમને સમગ્ર વિશ્‍વભરનાં રઘુવંશીઓ આશીર્વાદ આપી રહ્યાં છે. આગામી સમયમાં આ સેવાનો અવિરત લાભ સમાજને મળતો રહે તેમજ આ Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશનનાં માધ્‍યમથી રઘુવંશી પરિવારોની વહેવારીક સમસ્‍યાનો ઉકેલ મળતો રહે તેમજ લોહાણા માટે લોહાણા જીવનસાથી શોધવું વધુ સરળ બને તે હેતુ આ Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશનનો છે. સમગ્ર વિશ્‍વના લોહાણા લગ્નોત્‍સુક યુવક-યુવતીઓને એક જ ફલક પર લાવવાના હેતુથી પ્રસ્‍તુત કરે છે.

એક અદ્વિતિય લોહાણા સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ માટે Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશન કે જેમાં ફકત લોહાણા લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ માટે લગ્ન સંબંધી માહિતી, સેવા તથા ડેટાબેઝ મળશે. આ Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશનમાં સમસ્‍ત લોહાણા લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ માટે દુનિયાના કોઇપણ ખૂણેથી રજીસ્‍ટ્રેશન શકય બનશે. ઉમેદવારોની આકર્ષક ફોટો ગેલેરી ઉપલબ્‍ધ થશે. વિશાળ ડાટાબેઝની ચોઇસ, શિક્ષિત લગ્નોત્‍સુક ઉમેદવારોના બાયોડેટા ઉપલબ્‍ધ, યુવક/યુવતીઓની વિગતવાર માહિતી, પસંદિત ઉમેદવારો શોધવાની સરળ રીત વિગેરે અનેક આકર્ષણો પસંદગીકાર્ય સરળ બનાવશે. વિશ્‍વભરનાં રઘુવંશી યુવક-યુવતીઓની માહિતી દ્વારા હવે લોહાણા પરિવાર માટે સગપણ કરવું બની જશે ખૂબજ સહેલું બની જશે.

હાલના સમયમાં પુરતી જાગૃતીના અભાવે ‘‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્‍ટ'' અનેક યુવક-યુવતીઓ નથી કરાવતાં, જેના લઇને હજૂ પણ લોહીની વારસાગત તેમજ જીવલેણ બીમારી થેલેસેમીયાનો ભોગ બનેલા બાળકો જન્‍મતા જાય છે. થેલેસેમીયા નાબૂદી અભિયાનમાં સહકાર આપવાની સાથેસાથે લગ્નોત્‍સુક યુવક-યુવતીઓને થેલેસેમીયા ટેસ્‍ટ કરાવવા માટે પણ Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશન દ્વારા હાર્દિક અપીલ કરાઇ છે.

વિશ્‍વરભરમાં વસતા લોહાણા પરીવારજનોના સંતાનોના સગપણ માટે ઘરે બેઠા માહિતી મેળવી મનગમતા જીવનસાથીની પસંદગી સરળ રીતે થઇ શકે તેમજ ઘરના તમામ સભ્‍યોના સલાહ-સૂચન મેળવી યોગ્‍ય પાત્રની પસંદગી સાથે જીવનનો મહત્‍વનો વિકાસ લઇ શકાય તે ઉદ્દેશ્‍ય દ્વારા Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશનની શરૂઆત કરી છે. આ Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશન પર યુવક-યુવતી અથવા તેમના પરીવારજનોએ પોતાની પ્રાથમીક માહિતી અપલોડ કરવાની રહેશે ઓછામાં ઓછી ફી તથા સંપુર્ણ માહિતી આપ્‍યા બાદ દરેક રજીસ્‍ટર્ડ લગ્નોત્‍સુક પાત્રો પોતાની માહિતી અન્‍યો પાત્રો સુધી પહોંચાડી શકશે. હાલમાં સંચાલકો દ્વારા વિવિધ શહેરો, રાજયો તથા દેશ-વિદેશના લગ્નોત્‍સુક પાત્રો પાસેથી માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

આ માહિતી સાથેની Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશન લોક ઉપયોગી બની બની રહી છે. ઘેરબેઠા સરળતાથી યોગ્‍ય પાત્રની પસંદગી માટેના સામાન્‍ય ખર્ચ સાથે આ સુવિધાનો લાભ મહતમ લોહાણા જ્ઞાતીજનો સુધી પહોંચે તેમજ સમય અને પૈસાનો બચાવ થાય તથા સગપણ કરવા માટેની ઉદભવતી ઘણી બધી તકલીફોમાં રાહત મળશે. પ્‍લેસ્‍ટોરમાંથી Lohana Lagna લખવાની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી શકાશે. Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશન અંગેની કોઇપણ પ્રકારની માહિતી માટે મો.: ૭૮ર૦૦પ૦૦પપ ઉપર ફોન કરી માહિતી મેળવી શકાશે. સંપર્ક સ્‍થળઃ  Lohana Lagna મોબાઇલ એપ્‍લીકેશન, ૯, પોલસ્‍ટાર કોમ્‍પલેક્ષ, જગન્‍નાથ ચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે, કાલાવડ રોડ, રાજકોટ. મો. ૭૮ર૦૦ પ૦૦પપ.

Lohana Lagna Application ની અંગેની વધારે માહિતી ખુશ્‍બુબેન દાવડા ડો. સ્‍વાતિ દાવડા પાસેથી મળી શકશે. ફોન નં. ૭૮ર૦૦ પ૦૦પપ સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્‍યા સુધી મેળવી શકાશે. તેમ એક યાદીમાં જણાવયું છે.

(4:08 pm IST)