Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજકોટ ટ્રાફિક ની સમસ્યા ને નિવારવા નવું પીંછ ઉમેરાયું, રાજકોટ લક્ષ્મી નગર અંડર બ્રિજ કરોડો ના ખર્ચે બનાવવાં માં આવ્યો, રાજકોટ ની જનતા માટે લક્ષ્મી નગર અંડરબ્રિજ ખુલ્લો મુકતા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, લક્ષ્મી નગર અંડર બ્રિજ હવે થી CDS બિપીન રાવત ના નામ થી ઓળખાશે.

(11:58 am IST)