Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પામોલીન તેલમાં જબરો ઉછાળો : બે દિવસમાં રૂા.૧૦૦નો વધારો

રાજકોટ : પામોલીન તેલમાં શોર્ટેજ હોવાનું કારણ દર્શાવી ભાવમાં વધારો થઈ રહ્યો છે. ૧૫ કિલો ટીનનો આજે રૂા.૧૯૫૦ ભાવ છે. છેલ્લા બે દિવસમાં રૂા.૧૦૦ અને ૧૦ દિવસમાં રૂા.૨૩૦નો વધારો થયો છે. જીવન જરૂરી ચીજ વસ્‍તુઓમાં ભાવ વધતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.                  


 

(2:35 pm IST)