Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કાશી વિશ્વનાથ પ્લોટમાં ડામર કામનો પ્રારંભ : પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે : ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરમાં વોર્ડ નં.૨માં કાશી વિશ્વનાથ પ્લોટમા ડામર રી-કાર્પેટ કામનું ખાતમહુર્ત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરાયું. કાશી વિશ્વનાથ પ્લોટની અગિયાર શેરીઓમાં આ ડામર રી-કાર્પેટની કામગીરી કરવામાં આવશે.  આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા, વોર્ડ અગ્રણી ગુલાબસિંહ જાડેજા, કમલભાઈ ભટ્ટ, ગૌતમભાઈ વાળા, પૃથ્વીસિંહ વાળા, અજયસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, પ્રિતેશભાઈ પોપટ, અતુલભાઈ નથવાણી, બાબુભાઈ પટેલ, મણીયારભાઈ, રાજુભાઈ પારેખ, હોજેભાભાઈ સાકીર, ભાગવતભાઈ શર્મા, પાર્થભાઈ, મિથુનભાઈ, જીતુભાઈ હરખાણી, શહેર ભાજપ મંત્રી દિપાબેન કાચા, વોર્ડ નં.૨ મહિલા મોરચા પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, મહિલા મોરચાના મહામંત્રી પલ્લીબેન ચૌહાણ, સીમાબેન અગ્રવાલ, મંજુલાબેન પટેલ તથા સ્થાનિક અગ્રણીઓ હિતેશભાઈ ધામેચા, પાર્થભાઈ ધામેચા, કલ્પેશભાઈ ધામેચા, રાજેશભાઈ મણીયાર, ધનંજયભાઈ મહેતા, આશિષભાઈ, જીતુભાઈ હરખાણી, જયદિપભાઈ ચૌહાણ, હિનાબેન ધામેચા, શિલ્પાબેન મહેતા, મીનાબેન વાલાણી, કાશ્મીરાબેન પારેખ, વર્ષાબેન મણીયાર, દિવ્યાબેન દામાણી, કુસુમબેન શાહ, રેખાબેન શાહ, હેમાબેન ધામેચા, ઉષાબેન ધામેચા, જયશ્રીબેન શાહ, સ્વાતિબેન જોષી વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:34 pm IST)