Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જવાનોનો જુસ્‍સો વધારવા સહી ઝુંબેશ

 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા દેશના વીર જવાનોને આભાર તેમજ અભિનંદન આપતા વીર જવાનોનો જુસ્‍સો વધારવા સહી ઝૂંબેશ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આ હસ્‍તાક્ષર અભિયાનનો પ્રારંભ કરાવેલ હતો અને શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં જોડાયા હતા.

 

(3:51 pm IST)