Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્‍મજયંતિ પ્રસંગે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ કરી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ગઇ કાલે તા. ૨૩ જાન્‍યુઆરીનાં સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્‍મ જયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી કરતા મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડકᅠ સુરેન્‍દ્રસિંહ વાળા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટરશ્રીઓ કાળુભાઈ કુંગશીયા, ભાવેશભાઈ દેથરીયા, વિનુભાઈ સોરઠીયા, દિલીપભાઈ લુણાગરિયા, રણજીતભાઈ સાગઠિયા, મગનભાઈ સોરઠીયા, ડાઙ્ઘ. દર્શનાબેન પંડ્‍યા, નયનાબેન પેઢડિયા, કુસુમબેન ટેકવાણી, કંકુબેન ઉદ્યરેજા, મંજુબેન કુંગશીયા તથા અગ્રણી કાનાભાઈ ઉદ્યરેજા, ધનશ્‍યામભાઈ કુંગશીયા, સી.ટી.પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:53 pm IST)