Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રેમેડેસિવીયર માટે અફડાતફડીઃ સવારથી લાંબી લાઇનો

રાજકોટ : કલેકટર તંત્રે હોસ્પીટલો અને હોમ આઇસોલેશન દર્દીઓ માટે રેમેડેસિવીયર ઇન્જેકશનોનું વિતરણ કરવા કુંડલીયા કોલેજ ખાતે વ્યવસ્થા ગોઠવી છે છેલ્લા ત્રણ દિવસથી ભારે તંગી પ્રવર્તી રહી છે, આજે પણ ઇન્જેકશન માટે અફડાતફડી મચી હતી, સવારથી ડેપોની અંદર-બહાર બંને સ્થળે સામાન્ય લોકોની લાંબી લાઇનો લાગી હતી, જો કે વિતરણ ચાલુ હતું કોઇ બનાવ બન્યો ન હતો, પરંતુ સરકાર ઇન્જેકશનનો દરરોજ વધુ જથ્થો ફાળવે તેવી માંગણીઓ ઉઠી છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:01 pm IST)