Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ઓમ ડીવાઇન ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક યોગા

વિશ્વ યોગ દિવસ નિમિતે ભુપેન્દ્રરોડ ખાતે આવેલ ઓમ ડીવાઇન યોગા ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન અને ઓફ લાઇન વિનામુલ્યે યોગા કરાવાયા હતા. અહીં ૩૬૫ દિવસ યોગની સેવા ચાલે છે. ફ્રી ઓનલાઇન યોગામાં જોડાવા મો.૯૪૨૯૭ ૮૬૮૯૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:14 pm IST)