Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અનુસુચિત જાતિ મોરચાના હોદેદારોનું સન્માન

શહેરના વોર્ડ નં. ૧૩ ના અનુસુચિત જાતિ મોરચા દ્વારા વોર્ડના નવનિયુકત વોર્ડ પ્રમુખ કેતન વાછાણી અને મહામંત્રી ભરતભાઇ સવસેટા તેમજ અનુ.જાતિ મોરચાના પ્રમુખ પ્રભારી મહેશ રાઠોડ, મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણાસીયા સહીતનાનું સન્માન કરાયુ હતુ. આ તકે ભરતભાઇ બોરીચા, મોહનભાઇ રાઠોડ, નાજાભાઇ ખીમસુરીયા, મનુભાઇ મકવાણા, દીનેશભાઇ બગડા, કીરીટભાઇ ચાંડપા, મયુરભાઇ લુણાસીયા, રવી બગડા, પ્રકાશભાઇ પરમાર, ગીરધર રાઠોડ, નથુભાઇ પરમાર, સુરેશ ડાંગર, કનુભાઇ મકવાણા, નરેશ દવેરા, ચંદ્રેશ ચંદ્રપાલ, દીનેશ દવેરા, મયુર ચાંડપા, કીશન બગડા, જેન્તીભાઇ ચૌહાણ, જેઠાભાઇ સોંદરવા, ગુલાબભાઇ ચૌહાણ, મનસુખ ચાવડા, ભરત બગડા, મનોજ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:14 pm IST)