Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

આજે ૪ જગ્યાએ વરસાદી ઝાપટા

રાજકોટ તા. ર૪: આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા છે.

જેમાં ભાવનગરમાં ૪ મી.મી.,વલ્લભીપુર ૭ મી.મી., જુનાગઢ ર મી.મી.અને જસદણમાં ૧ મી.મી.વરસાદ પડયો છે.

(4:35 pm IST)