Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૧ કલાકમાં ૧ા ઈંચ વરસાદ ખાબક્યો : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : રસ્તાઓ ઉપર નદી વહી : ન્યુ રાજકોટ અને સામા કાંઠે ૧-૧ ઈંચ પાણી પડ્યુ

રાજકોટ : શહેરમાં બપોર બાદ ઍકાઍક વાતાવરણ પલ્ટો થતાં  ૫ વાગ્યાથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને છ વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડે મધ્ય રાજકોટમાં ૩૧ ઍમ.ઍમ. ઍટલે કે દોઢ ઈંચ જેટલો, ન્યુ રાજકોટમાં ૨૪ ઍમ.ઍમ. ઍટલે કે ઍક ઈંચ જેટલો અને સામાકાંઠા વિસ્તારમાં ૨૮ ઍમ.ઍમ. ઍટલે કે સવા ઈંચ જેટલો વરસાદ નોîધ્યો હતો : ધોધમાર વરસાદથી રસ્તાઓ નદી બન્યા હતા : અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી

(6:24 pm IST)