Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગુલમહોર તથા આવકાર સોસાયટીમાં પેવીંગ બ્લોક

વોર્ડ નં.૯માં આવેલ ગુલમહોર રેસીડેન્સી તથા આવકાર સોસાયટી મેઇન રોડ ખાતે રૂા. ૯ લાખના ખર્ચે પેવીંગ બ્લોક કામનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ મૅત્રી રક્ષાબેન પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટ, હીરેન સાપરીયાની ઉપસ્થિતિમાં આ પ્રસંગે કુલદીપસિંહ જાડેજા, પ્રવીણ સેગલીયા, અરૂણાબેન પરમાર, દેવ ગજેરા, પાર્થ મોરસણીયા, રાજેન્દ્રસિંહ હુડા, મનસુખભાઇ જાગાણી, શૈલેષભાઇ જેઠવા, કલ્ેપશ ભટ્ટ, અશોકભાઇ ધુલેશીયા તેમજ ગુલમહોર રેસીડેન્સી તથા આવકાર સોસાયટીના લોકો શામજીભાઇ કગથરા, વલ્લભભાઇ પાંચાણી, અશ્વિનભાઇ કાસુંદ્રા, નયનભાઇ નાયકપરા, મનસુખભાઇ કકાસણીયા, જે.પી.સાહેબ, ભીખાલાલ, મુકુંદભાઇ, પ્રકાશભાઇ ડાંગર, જીત જાની, જૈમનભાઇ શીંગાળા, અશોકભાઇ આહીર, અરૂણભાઇ પટેલ, લાભશંકરભાઇ જોશી સહિતના બહોળી સંંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:19 pm IST)