Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પહેલી નજરે નહી ખબર પડે કે ચોરે કેવી રીતે કરી ચોરી, રાજકોટમાં હવે ચોર ગઠિયાઓ પણ નવા આઈડિયા સાથે કરે છે ચોરી, શહેરના ભૂપેન્‍દ્ર રોડ સ્થિત શ્રીંગાર જ્‍વેલર્સ નામની દૂકાનમાં મુંગા બહેરા (મુકબધીર) નો સ્‍વાંગ રચીને આવેલા શખ્‍સ વેપારી અને સેલ્‍સમેનની નજર ચુકવી રૂપિયા 6 લાખના સોનાના દાગીનાની કરી ચોરી જુઓ વિડીયો.

(4:23 pm IST)