Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રાજકોટમાં એસ.પી. કચેરી પાસે પિતા-પુત્રનો આત્‍મવિલોપનનો પ્રયાસ

રાજકોટઃ જિલ્લા પોલીસ વડાની કચેરીની બહાર આજે બપોરે ૧૧.૩૦ વાગ્‍યાની આસપાસ પિતા-પુત્રએ લોધીકા પોલીસ માર મારતી હોવાનો અને પોલીસ સામા પક્ષની તરફેણ કરતી હોવાનો આક્ષેપ કરી શરીરે પેટ્રોલ છાંટી તથા પીવાનો પ્રયાસ કરી આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા રૂરલ પોલીસે બંને પિતા-પુત્રની અટકાયત કરી પ્ર. નગર પોલીસના હવાલે કર્યા હતા

(12:56 pm IST)