Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજકોટમાં પૂર્વ ઝોનમાં ચાર ઇંચ, મધ્ય ઝોનમાં ત્રણ ઇંચ અને પશ્ચિમ ઝોનમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

બેડીપરા ફાયર સ્ટેશનમાં સૌથી વધુ ૯૩ મીમી, કનક રોડ ફાયર સ્ટેશનમાં ૮૦ મીમી, કાલાવડ રોડ ફાયર સ્ટેશનમાં પ૦મીમી વરસાદ નોંધાયો

રાજકોટમાં સાંજે 6 વાગ્યા સુધીમાં પૂર્વ ઝોનમાં ચાર ઇંચ,મધ્ય ઝોનમાં ત્રણ ઇંચ અને પશ્ચિમ ઝોનમાં બે ઇંચ વરસાદ ખાબક્ય છે
 આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં બેડીપરા ફાયર સ્ટેશનમાં સૌથી વધુ ૯૩ મીમી, કનક રોડ ફાયર સ્ટેશનમાં ૮૦ મીમી, કાલાવડ રોડ ફાયર સ્ટેશનમાં પ૦મીમી વરસાદ નોંધાયો છે

બપોરે 1 વાગ્યે મધ્યઝોન અને બેડિપરામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જયારે સાંજે 5 વાગ્યે કાલાવડ રોડ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો સાંજે 6 વાગ્યે સેન્ટ્રલ ઝોનમાં અડધો ઇંચ કાલાવડ રોડ વિસ્તારમાં અડધાથી વધુ વરસાદ વરસ્યો હતો

(8:11 pm IST)