Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કોઠારીયાના શિવધારા વિસ્તાર પાણી વિહોણું: સમસ્યા તાકિદે ઉકેલો

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮માં આવેલ કોઠારીયા વિસ્તારમાં આવેલ શિવધારા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સ્ટેન્ડપોસ્ટ દુર કરવામાં આવતા લતાવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા હોય ત્યારે આજે બપોરે ૧ર કલાકે લતાવાસીઓનું ટોળુ મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરીઓ ધસી આવ્યું હતું અને આ સમસ્યા તાકિદે ઉકેલવાની માંગણી ઉઠાવી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:54 pm IST)