Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજકોટની પીડિયુ મેડિકલ કોલેજની યુજી હોસ્ટેલમાં તબીબ યુવાનની આત્મહત્યા

રાજકોટઃ રાજકોટની પીડિયુ મેડીકલ કોલેજના એમબીબીએસ તબીબ યુવાને આત્મહત્યા કરતા ચર્ચા જાગી છે. જામનગર રોડ પર આવેલી યુજી હોસ્ટેલના રૂમમાંથી મૃતદેહ મળ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

(6:50 pm IST)