Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

મોડીસાંજે રાજકોટમાં ધીમીધારે વરસાદ શરૂ : એકધારા વરસાદથી રસ્તાઓ ભીના : વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ : રાજકોટમાં સાંજે 5 વાગ્યે વરસાદના છાંટા પડ્યા બાદ મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે મોડીસાંજે રાજકોટમાં ધીમીધારે વરસાદ સતત વરસી રહ્યો છે, એકધારા વરસાદથી રસ્તાઓ ભીના થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે

(7:31 pm IST)