Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

યુથ કોંગ્રેસ ના હોદેદાર અને પ્રદેશ ના નેતા સુરજભાઈ ડેર અને બ્રિજેશ પટેલ ના સમર્થન માં NSUI માં પણ મોટું ભંગાણ : આજે ૧૫૦૦થી વધુ આગેવાનો - કાર્યકરો ભાજપમાં જોડાશે

રાજકોટ તા.૨૪

યુથ કોંગ્રેસ ના હોદેદાર અને પ્રદેશ ના નેતા સુરજભાઈ ડેર અને બ્રિજેશ પટેલ ના સમર્થન માં NSUI માં પણ મોટું ભંગાણ : આજે ૧૫૦૦થી વધુ આગેવાનો - કાર્યકરો ભાજપમાં જોડાશે.

રાજકોટ NSUI અને પ્રદેશ NSUI ના નવનિયુક્ત હોદેદારો પણ કોંગ્રેસ નો હાથ છોડશે.અને આજે કમલમ ગાંધીનગર ખાતે મોટી સંખ્યા માં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાશે.

     જેમા  મિતભાઇ બાબરીયા - ગુજરાત પ્રદેશ NSUI મંત્રી , વિક્રમ બોરીચા - રાજકોટ શહેર NSUI ઉપપ્રમુખ, સન્ની ડાંગર - પૂર્વ રાજકોટ શહેર NSUI ઉપપ્રમુખ , કેયુર ભૂત - રાજકોટ શહેર NSUI મહામંત્રી સહિતનાનો સમાવેશ થાય છે.

(9:58 am IST)