Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાજનગરમાં ડામર રી-કાર્પેટ

વોર્ડ નં. ૮માં રાજનગર સોસાયટી -નાનામવા રોડ ખાતે ડામર રોડ રી-કાર્પેટ કામનો પ્રારંભ પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે તેમજ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, વોર્ડ પ્રભારી નિતીન ભૂત, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ તેજસ જોષી, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, જયસુખ મારવિયા, કોર્પોરેટર અશ્વીન પાંભર, બીપીન બેરા, પ્રીતિબેન દોશીની ઉપસ્‍થિતીમાં કરવામાં આવેલ. આ પ્રસંગે મયુર પાંભર, પુર્વેશ ભટ્ટ, શકિત રાઠોડ, ગીરીશભાઇ રાઠોડ, વિનુભાઇ વઘાસીયા, નિલેશ ભટ્ટ, હસમુખભાઇ ગોહીલ, હર્સીતાબેન કાસુન્‍દ્રા, શોભનાબેન સોલંકી, ચંદાબેન પટેલ, શોભનાબેન સોમૈયા, દીવ્‍યાબેન ડોડીયા, શોભનાબેન સુરાણી, રેખાબેન ચોટલીયા, તેમજ સ્‍થાનીક અગ્રણીઓ મેરામભાઇ સભાડ, દીપકભાઇ ભટ્ટી, સુધીરભાઇ ભટ્ટી, જેન્‍તીભાઇ રામાણી, ચંદુભાઇ જોબનપુત્રા, નવીનચંદ્ર દવે, નીરૂકત દવે, ડો.સમીર કથીરીયા, નીતીનભાઇ રામાણી, શીવલાલ બારસીયા, કીશોરભાઇ રાવલ, હીતેન ભટ્ટી, નીતાબેન પાટડીયા, ઇન્‍દુબેન ગોરસીયા, જયશ્રીબેન ચોવટીયા, વસંતબેન પોકર, હર્ષાબેન પોકર, સુધાબા રેવર, કંચનબેન નકુમ, સવિતાબેન ધોળકીયા, વીલાસબેન જોટાંગીયા, કીરણબેન જટીયા સહિતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:42 pm IST)