Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજકોટમાં વિશાલ ભોજાણીની ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટની ઓફીસનો શુભારંભ

રાજકોટ, તા., ૨૫: વિશાલ ડી.ભોજાણી ((સી.એ.) તેમની નવી ઓફીસ ભોજાણી  એન્‍ડ એસોસીએટ-બી.૯૧૪  ધી વનવર્ડ-૧પ૦ ફુટ રીંગ રોડ, અયોધ્‍યા ચોક પાસે રાજકોટ તા.રર-પ-ર૦રરના રોજ મંગલ પ્રારંભ કરવામાં આવેલ. આ નવા સોપાનને અન્‍ય એડવોકેટ, ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ સહીતના શુભચિંતકો તેમજ સગા, સ્‍નેહીઓ, મિત્રોએ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા સાથ અભિનંદન પાઠવેલ છે.

આ નવા સોપાનનું આમંત્રણ દિલીપભાઇ ભોજાણી, વિશાલ ભોજાણી તેમજ સાગર ભોજાણી દ્વારા પાઠવવામાં આવેલ. શુભચિંતકો દ્વારા વિશાલ ભોજાણી (મો.નં.૮ર૦૦૪ ૬૮૩૦૪ અને ૯૪ર૯પ ૬૬૨૨૨ પર શુભેચ્‍છા વર્ષા થઇ રહેલ છે.

(12:07 pm IST)