Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

BSNLના કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર- દેખાવો

રાજકોટઃ બીએસએનએલના કર્મચારીઓને ગત મે મહિનાનો પગાર પણ ચુકવાયો નથી. આ ઉપરાંત દર મહિને કર્મચારીઓને પગાર ચુકવવામાં થઈ રહેલ ઢીલ સામે આજે બીએસએનએલના રાજકોટના કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર, દેખાવો કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દેશભરમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

(4:20 pm IST)