Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કનુભાઇ દેવાણી તથા વાલજીભાઇ પરમારને શ્રધ્‍ધાંજલી

શ્રી પુનિત સદ્‌ગરુ ભજન મંડળ દ્વારા

રાજકોટઃ શ્રીપુનિત સદ્‌ગુરુ ભજન મંડળના સભ્‍ય મહેન્‍દ્રભાઇ લાખાણી (હોન્‍ડાએકટીવાવાળા)ના વેવાઇ સ્‍વ. કનુભાઇ દેવાણી (મદનમોહન પ્રભુ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ)ને ત્‍યાં સ્‍વ. વાલજીભાઇ પરમારને સંતપુનિતના ભજનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાના પુનિત કાર્યક્રમમાં નથવાણી પરિવારના જયશ્રીબેન, જયેશભાઇ, પૂર્વીબેન, પુનિતભાઇ, મેઘાબેન, હેનિતભાઇ, ઉપરાંત ભાવિકો વિપુલભાઇ મુલીયા, જેન્‍તીભાઇ માંડલીયા, બાબુભાઇ પેંડાવાળા, નેવીલભાઇ કાનાબાર, ભકિતદાનભાઇ ગઢવી (લોકગાયક), ભાવનાબેન રૂપારેલીયા (લંડન), ગુણવંતભાઇ ઠક્કર (અમદાવાદ), જયશ્રીબેન જોબનપુત્રા, સુંદરલાલ પાંઉ (સુંદરઆર્ટ), ક્રિષ્‍નાબેન રમેશભાઇ ખંધેડિયા(બેન્‍ક ઓફ બરોડા), દયાળજીભાઇ રાઠોડ, જસ્‍મીનાબેન પી.મોદી, ઉર્મીલાબેન કાગડા (જયગોપાલવાળા), વિજયભાઇ રાચ્‍છ(ગાંધીનગર), ભાવનાબેન સુરેશભાઇ કારેલીયા, જીતુભાઇ દવે (એડવોકેટ), સંગીતાબેન શૈલેષભાઇ સુચક, ભરતભાઇ ગોંડલીયા તથા ભરતભાઇ ગોલાણીયાનો સહયોગ મળેલ 

(1:26 pm IST)