Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગોંડલ - રાજકોટ હાઈ -વે ઉપર બે બસ વચ્ચે કાર સેન્ડવીચ

ગોંડલ:::ગોંડલ  - રાજકોટ હાઇવે પર ભરૂડી નજીક  બે બસ અને કાર વચ્ચે અકસ્માત થતા હાઈ - વે પર ટ્રાફિક જામ થયો હતો.કોઇ જાનહાનિ થઈ ન હતી.(તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(2:53 pm IST)