Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

શહેરમાં આજે પણ બપોર સુધીમાં '૦' કેસ

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયોઃ કુલ આંક ૪૨,૮ર૦ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩પ૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૧ ટકા થયો

(3:29 pm IST)