Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઉત્પતી અટકાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૩૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૭૧  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૬૬૬ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૩૬,૮૭૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૩૭૨૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૮  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૧ ટકા એ પહોંચ્યો છે. હાલ ૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:32 pm IST)