Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મગફળી ખરીદીઃ રાજકોટ શહેર-જીલ્લામાં આજ બપોર સુધીમાં ૧ લાખ ર૬ હજાર કટ્ટાની ખરીદી ૧ર૬૮ ખેડુતોને ૧ર.૭૮ કરોડની ચૂકવણી કરાઇ

રાજકોટ શહેર-જીલ્લામાં ચાલી રહેલ મગફળી ખરીદીમાં આજ સૂધીમાં ૧૯૦૦ ખેડુતો પાસેથી ૧ લાખ ર૬ હજાર કટ્ટા (૩૯૦૦ મેટ્રીકટન) મગફળી ખરીદાઇ ૧ર૬૮ ખેડુતોને ૧ર.૭૮ કરોડનું ચૂકવણું કરાયું: દરરોજ ૧ર૦૦ થી ૧પ૦૦ એસ.એમ.એસ. કરાયાઃ તમામ ૧૩ કેન્દ્રો ચાલૂ : ૧૭૦ ખેડૂતોની મગફળી રીઝીકટ કરાઇ કુલ ૯૦ દિવસ ખરીદી ચાલશેઃ મામલતદાર સખીયા સાથે વાતચીત…

(2:58 pm IST)