Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

બે દિ'માં એક ડોકટર તથા નાગરીકપાસેથી બીલ-હિસાબ વગરના ર લાખ ૮૧ હજારકબજે લેતી SST ટીમઃ સીઝ કરી દેવાયા

કલેકટરની સુચના બાદ દરેક R.O. ની SST ટીમ દ્વારા ચેકીંગ રાઉન્‍ડ ધ કલોક ચાલુ રખાયું છેઃ જીલ્લા પંચાયત ચોકમાં એક ડોકટરની ગાડીમાંથી ૧ લાખ ૬૦ હજાર તો એ.જી. ચોકમાં ગાડીમાં ૧ લાખ ર૧ હજાર લઇને નીકળેલા એક નાગરીકના કબજામાંથી પヘમિ વિસ્‍તારની SST ટીમે ઝડપી લીધા હતાઃ બંનેએ કોઇ હિસાબ-બીલો નહીં આપતા સીઝ કરી R.O. ને રીપોર્ટ.

(3:35 pm IST)