Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકોટ ભાજપના નવા પ્રમુખ તરીકે શ્રી મુકેશ દોશી અને રાજકોટ જીલ્લા પ્રમુખ તરીકે અલ્‍પેશ ઢોલરીયાની વરણી

૪ શહેર પ્રમુખો નિમાયા : કચ્‍છમાં દેવજીભાઈ આહીર, મોરબીમાં રણછોડભાઈ દલવાડી અને રાજકોટ જીલ્લામાં અલ્‍પેશ ઢોલરીયાની નિમણુંકોને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે મંજૂરીની મ્‍હોર મારી છે

(2:58 pm IST)