Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા જન્‍મદિવસ ઉજવાયો

રાજકોટઃ શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળના માધ્‍યમથી સંતપુનિતના જન્‍મદિવસની ઉજવણી શ્રી વિપુલભાઇ બાબુભાઇ પેંડાવાળાના નિવાસસ્‍થાને થયેલ તથા સ્‍વ.નિતીનભાઇ  ગિરધરલાલ કોટક તથા સ્‍વ.રવિચંદભાઇ મોહનલાલ રાણપરા તથા સ્‍વ.હંશાબેન પરજીયાને ૧૦મી વાર્ષિક તિથી નિમિતે અને સ્‍વ.મનહરલાલ ગઢીયાને વરસી પ્રસંગે સંતપુનિત'ના ભજનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ્‍ કરવાનો પુનિત કાર્યક્રમ યોજાયેલ

જેમાં નથવાણી પરિવારના જયશ્રીબેન જયેશભાઇ, પુર્વીબેન, પુનિતભાઇ મેઘાબેન, હેનિતભાઇ, આર્યનભાઇ(ઉ.૧૧ માસ), સંગીતાબેન સુચક, વિપુલભાઇ મુલીયા, જેન્‍તીભાઇ માંડલીયા, ઠકકર ગુણવંતભાઇ, વિજયભાઇ રાચ્‍છ, ઉર્મિલાબેન કાગડા, ખંધેડીયા, દિવયાંશી તથા રમેશભાઇ, સુભાષભાઇ રાજાણી, જશ્‍મીનાબેન પી.મોદી, ભકિતદાનભાઇ ગઢવી, અશોકભાઇ ભાયાણી, ક્રિષ્‍નાબેન જોબનપુત્રા, અમુભાઇ ગોલાણીયા, જયશ્રીબેન જોબનપુત્રા, ગીતાબેન જશુભાઇ રાઠોડ, પ્રવિણાબેન તથા સંજયભાઇ પરમાર, રાણપરા તથા પારેખ પરિવારના સદશ્‍યો જીતુભાઇ દવે, નેવીલભાઇ કાનાબાર, સંજયભાઇ ગેરા, કાના ભગત, હસુભાઇ તબલ્‍ચી, મહેન્‍દ્રભાઇ માંડલીયા, કાંતીભાઇ ચુડાસમા, ચાવડા રમણિકભાઇ, અમુભાઇ મકવાણા, અશોકભાઇ રાચ્‍છ, ભીખુભાઇ કારેલીયા, પારસભાઇ તબલચી મહેશભાઇ માકડીયા, દિપકભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, મનસુખભાઇ વરીયા, દેવાંગભાઇ જાની,  બાલમુકુંદભાઇ સોની, કિશોરભાઇ કચ્‍છી, કલ્‍પેશભાઇ સોની, પ્રવિણભાઇ ચૌહાણ, લીંબાસીયા, યતીનભાઇ ગરાછ મુકુંદભાઇ કોટેચાનો રૂબરૂ તથા ટેકનોલોજીના માધ્‍યમથી સહયોગ પ્રાપ્ત થયેલ પરજીયા સોની તથા  ગઢીયા પરિવારને સંસ્‍થા તરફથી ૯ ધાર્મિક વસ્‍તુઓ પ્રસાદી રૂપે ભેટ આપવામાં આવેલ. પુર્વ સાંસદ રામજીભાઇ માવાણી તથા શ્રીમતી રમાબેન માવાણીને સંતપુનિતના ચરણ પાદુકાના દર્શન પુજનો લાભ મળેલ

(3:58 pm IST)