Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અક્ષર ટયુશન કલાસીસના તારલાઓ

રાજકોટઃ શહેરમાં આવેલ રેલનગર વિસ્‍તારમાં અક્ષર ટયુશન કલાસીસના વિદ્યાર્થીઓએ એસ.એસ.સીની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે, જેમાં પ્રથમ દાફડા મિત- ૭૨.૧૭, દ્વિતીય શાહ કૃણાલ ૬૬.૩૫, તૃતીય વકાતર કેવલ ૯૪.૪૨,  મારડીયા ખુશી ૬૨.૮૩ સોલંકી જયપાલ ૫૮.૪૭ ચૌહાણ માનવ ૫૬ સોલંકી સૌરવ ૪૯.૫૪ ચાવડીયા પંકજ ૪૨.૦૫ વ્‍યાસ પાર્થ ૩૪.૨૧, કલાસીસના સંચાલક શિક્ષક હરેશ પટેલ દ્વારા  વિદ્યાર્થીઓને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવેલ, ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓને આગળ જતા કયા વિષય પસંદ કરવા તેની પણ માહિતી આપવામાં આવી હતી.(

(3:58 pm IST)