Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સીંગતેલમાં વધુ ૧પ રૂા. તૂટયા ચાલુ સપ્તાહમાં ૩પ રૂા.નો ઘટાડો

રાજકોટ તા. ર૬ : સીંગતેલમાં મંદીનો દોર યથાવત રહ્યો છે. અને આજે વધુ ૧પ રૂા.નો ઘટાડો થયો હતો.

સ્‍થાનીક બજારમાં ઘરાકીનો અભાવ અને વૈશ્વિક મંદીના પગલે આજે સીંગતેલમાં વધુ ૧પ રૂા. તૂટયા હતા સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ઘટીને ૧પ૭પ થી ૧૬૦૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૭૩૦ થી ર૭૮૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્‍બે ૩પ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

(4:42 pm IST)