Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મુકેશભાઇ દોશીને અભિનંદ પાઠવતા મયુર શાહ

રાજકોટ તા. ર૭: શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ વર્ષોથી ભાજપની વિચારધારા અને શૈક્ષણીક જગત સાથે સંકળાયેલ, દિકરાના ઘરના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન તેમજ અનેક નામી સંસ્‍થાઓમાં પોતાનું યોગદાન આપનાર મુકેશભાઇ દોશીની શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુકિત થતા રાજકોટ ભાજપ જૈન અગ્રણી અને શ્રી પંચનાથ હોસ્‍પીટલના સેક્રેટરી મયુરભાઇ શાહ એ ભાજપ કાર્યાલય ખાતે તેમને અભિનંદન પાઠવેલ.

(4:46 pm IST)