Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

રાજકોટમાં સાંજે 5:30 વાગ્યા સુધીમાં ધોધમાર 1 ઈંચ વરસ્યો:શહેરના વિવિધ વિસ્તારમાં 35 વૃક્ષો થયા ધરાશયી

રાજકોટ: શહેરમાં સાંજે 4:30 વાગય્ સુધીમાં ધોધમાર વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં 35 વૃક્ષો પડયાની ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાઈ છે.

(8:12 pm IST)