Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ખીરસરામાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વેલકમ નવરાત્રી મહોત્‍સવ

ખીરસરા : મોટાવડા રોડ ઉપર આવેલ હિમાની પાર્ટી પ્‍લોટ માં ગરબાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સીમાબેન જોષી, પૂર્વ મેયર  રક્ષાબેન બોરીયા, રાજકોટ   જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામણી, રાજકોટ લોધીકા સંધના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા ,રાજકોટ જીલ્લા પંચાયત દંડક અલ્‍પાબેન તોગડીયા બિંદયાબેન મકવાણા, જરીનાબેન ભોજાણી, અસ્‍મિતાબેન રાખોલીયા, રાજકોટ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડિ.કે.સખીયા, ભાનુભાઇ મેતા, રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી જીજ્ઞાબેન પટેલ, રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી, હનુભા ડાભી, રાજકોટ વોર્ડ ૧૧ ના આગેવાનો લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા, કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, તાલુકા પંચાયત સદસ્‍ય હિતેશભાઈ ખુંટ મોહિતભાઇ દાફડા, તાલુકા ભાજપ મહિલાના મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ ખીરસરા)

(11:55 am IST)