Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ખાંટ પરિવારનું ગૌરવ વધારતો કેયુર : કેનેડામાં માસ્ટર ડીગ્રી એનાયત

રાજકોટઃ પત્રકાર જયુભાઇ ખાંટના પુત્ર કેયુર એ કેનેડામાં ન્યુયોર્ક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં બે વર્ષના સખત મહેનતથી સાયબર સિકયુરીટીમાં માસ્ટર ડીગ્રીમાં એ ગ્રેડ મેળવી ખાંટ પરિવારનું ગૌરવ વધાર્યું છે. ન્યુયોર્ક ઇન્સ્ટીટયુટ ખાતે ગઇકાલે યોજાયેલ કન્વોકેશન કાર્યક્રમમાં માસ્ટર ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

(3:18 pm IST)