Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પુરોહીત દંપતીના સંયુકત ગીત સંગ્રહ ‘રાધાની પીડા'નું કાલે વિમોચન

રાજકોટ,તા. ૨૬ : કવિ મુકેશ પુરોહિત અને શ્રીમતી મીના મુકેશ પુરોહિતના સંયુકત ગીત સંગ્રહ ‘રાધાની પીડા'નો વિમોચન સમારોહ કાલે તા. ૨૭ના મંગળવારે  બીજુ નોરતે રિષભ સંગીત વિદ્યાલય, કોટડાસાંગાણીના ઉપક્રમે શ્રી જ્ઞાનમંદિર, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતે સાંથે ૪ થી ૬ માત્ર નિમંત્રીતોની ઉપસ્‍થિતીમાં યોજાશે. માતુશ્રી ગંગા સ્‍વરૂપ સુધાબેન રમેશભાઇ પુરોહિત વિમોચન કરી આશીર્વાદ આપશે. સમારોહનું સંચાલન નટવર આહલપરા કરશે. 

(3:23 pm IST)