Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નવા નોંધાયેલા રપ થી ર૭ હજાર મતદારોને પોસ્‍ટ દ્વારા ઓળખપત્ર કાર્ડ મોકલવાનું શરૂ

ચૂંટણી પંચના માર્ગદર્શન અને રાજકોટ જીલ્લા કલેકટરની સુચના બાદ તાજેતરમાં એક મહિનાની ઝૂંબેશમાં નવા નોંધાયેલા રપ થી ર૭ હજાર યુવા તથા અન્‍ય મતદારોને ડેટા એન્‍ટ્રી-ફોર્મ ચકાસણી બાદ આજથી દરેક પ્રાંત કચેરી દ્વારા પોસ્‍ટ મારફત એપીક એટલે કે ફોટાવાળા ઓળખપત્ર કાર્ડ મોકલવાનું શરૂ કરી દેવાયું રાજકોટ રૂરલ ક્ષેત્રમાં આવા ૧૦ હજાર કાર્ડ મોકલાશે

(3:27 pm IST)