Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સમસ્‍ત મોચી સમાજ માટે શુક્રવારે રાસોત્‍સવ

શીતલ પાર્ક પાસે એક દિવસીય આયોજનઃ પ્રિન્‍સ પ્રિન્‍સેસને ઇનામોથી નવાજાશે

રાજકોટ તા. ર૬ : માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેર દ્વારા મોચ સમાજ માટે દાંડીયારાસનું સોનલ ગરબા ગ્રાઉન્‍ડ, શીતલ પાર્ક ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે તા. ૭ ઓકટોબરના આયોજન કરવામાં આવ્‍યું છે. આ ગ્રાઉન્‍ડમાં ૩૦૦૦ થી વધુ ખેલૈયાઓ રમી શકે તેવી ક્ષમતા છે.પ્રિન્‍સ-પ્રિન્‍સેસને ઇનામોથી નવાજવામાં આવશે.

સમાજની એકતા માટે સૌ પ્રથમ આયોજકો માતાજીની મહાઆરતી કરી આરાધના કરશે. સાથે રાષ્‍ટ્રપતિ દ્રૌપદી ભટ્ટના હસ્‍તે ‘શ્રેષ્‍ઠ શિક્ષક' એવોર્ડ પ્રાપ્‍ત કરનાર સમસ્‍ત મોચી સમાજનું ગૌરવ એવા ઉમેશભાઇ વાળાનું જ્ઞાતિજનો તથા અગ્રણી સન્‍માન કરાશે. પાસ તેમજ વધુ માહિતી માટે નિલેશ વાઘેલા મો.૯૯ર૪પ ૮૦૩૦૩ નો સંપર્ક કરવા જણાવાયું છ.ે

સમગ્ર આયોજનને સફળ બનવવા આયોજકો સર્વશ્રી ભરતભાઇ પમાર (મો.૯૭૧૪૮ ૯૯૯૦૦) સંજય પરમાર (મો.૯૭૩૭૦ પ૮૧૦પ), કમલેશ ચાવડા (મો.૯૭ર૪૪ પ૯૮૪ર) હિતેશ ચુડાસમા (મો. ૯૧૭૩પ ૪પ૧૭૪) નિલેશ વાઘેલા (મો.૯૯ર૪પ ૮૦૩૦૩), કેતનભાઇ ડાભી (મો. ૯૯૭૯૩ ૭૦૦૮ર) જયદિપ જેઠવા (મો.૯૯ર૪ર ૩૦૬પ૬), સુરેશભાઇ ચૌહાણ (મો.૯૯૧૩૩ ૭૭૮૧ર) વિપુલ વાઢીયા(મો. ૯૯૧૩૩ ૩૯પ૮૧) લાલજી ગોહેલ (મો.૯૮૭૯૩ ૭પપ૯૯, મુકેશ ચાવડા (મો. ૯૬ર૪પ પ૪૮૪૦ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:46 pm IST)