Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

બાયોડીઝલમાં ઝપટે ચડેલ ૧ર આસામીનો ૭પ લાખનો જથ્થો રાજયસાત કરતા કલેકટરઃ રાજકોટ-જેતપુરની પાર્ટી

રાજકોટ તા. રપઃ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ ર૦ર૦ અને ર૦ર૧ માં ગેરકાયદેસર બાયો ડીઝલ વેચતા રાજકોટ-જેતપુર-જસદણ-ગોંડલના ૧ર આસામીઓનો ૭પ લાખ ર૧ હજાર અને રર૪ ની કિંમતનો જથ્થો રાજયસાત કરતા હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે માહિતી આપતા DSO શ્રી માંગૂંડાએ પત્રકારોને જણાવેલ કે મોટા ભાગની રાજકોટ-જેતપુરની પાર્ટી છે, તમામ જથ્થો સીઝ કરી કેસ ચલાવાયેલ અને હવે રાજયસાત કરાયો છે. આ તમામ ૧ર આસામી આ મુજબ છે.

(3:35 pm IST)