Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મ.ન.પા.માં મેડીકલ ઓફિસરની ભરતી માટે અરજીઓ મંગાવાઇ

રાજકોટઃ મ.ન.પા. દ્વારા મેડીકલ ઓફીસરની  ૧ જગ્યા માટે અરજીઓ મંગાવાઇ છેઃ એમ.બી.બી.એસ.એમ.ડી.ની ડીગ્રી ધરાવતા અને સ્થાનીક હેલ્થ ડીપાર્ટમેન્ટમાં પાંચ વર્ષ સુધીનાં અનુભવની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૦ ડીસેમ્બર ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

(3:52 pm IST)