Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજકોટથી દિલ્હી જતો એક ચાઈનીઝ નાગરિક એરપોર્ટ પર કોરોના પોઝિટિવ ઝડપાતા દોડધામ

છેક અંદર સુધી ઘુસી ગયો :ખબર પડતાં પકડી લેવાયો:ઈન્ડિગોની ફ્લાઇટ હતી :આખું ફોરેન નાગરિકોનું ગ્રુપ હોવાનું બહાર આવ્યું

રાજકોટ થી દિલ્હી જતો એક વિદેશી નાગરિક એરપોર્ટ પર કોરોના પોઝિટિવ ઝડપાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી  હતી,આ નાગરિક છેક અંદર સુધી ઘુસી ગયો  હતો ખબર પડતાં પકડી લેવાયો હતો , ઈન્ડિગોની ફ્લાઇટ હતી દરમિયાન આખું ફોરેન નાગરિકો નું ગ્રુપ હોવાનું બહાર આવ્યું છે જેને કોરોના છે તે ચાઇના નો નાગરિક હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે

(12:06 pm IST)