Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સફાઇ કામદારોનું સન્માન

 પ્રજાસતાક પર્વ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામદાર જેઠવા રાહુલભાઈ ખીમજીભાઈ, સોલંકી નંદુબેન આલાભાઈ, વાડોદરા હંસાબેન શામજીભાઈ, પરમાર સુરેશભાઈ બાબુલાલ, વાઘેલા બટુકભાઈ વાઘજીભાઈ તથા પરમાર મધુબેન રામજીભાઈનું મેયર સહિતના જુદાજુદા મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી, સન્માન કરવામાં આવેલ.

(10:42 am IST)